શોધખોળ કરો

લગ્ન બાદ હનિમૂન પર નીકળી ગૌહર ખાન, કિસ કરતી રોમેન્ટિક તસવીર થઇ વાયરલ

1/5
 ગૌહર અને જૈદે ડિસેમ્બર 2020માં લગ્ન કર્યાં બંનેનું ગ્રાન્ડ વેડિંગ પણ ખૂબ ચર્ચામા રહ્યું હતું. જો કે આ સાથે ગૌહર અને જૈદના ઉંમરમાં રહેલા તફાવતના કારણે પણ આ કપલની ચર્ચા થઇ રહી છે.

2/5
ગૌહર ખાન પતિ જૈદથી 11 વર્ષ મોટી છે, આ તમામ તસવીર જૌદ અને ગૌહરના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લેવાઇ છે.

3/5
ગૌહરને કિસ કરતી તસવીર જૈદે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેને તેના ફેન્સ ફોલોવર્સ લાઇક્સ આપી રહ્યાં છે.

4/5
ગૌહરે અને જૈદ સાથે વિતાવેલા ક્વોલિટી ટાઇમની કેટલીક તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેના પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે.

5/5
  અભિનેત્રી ગૌહર ખાન જૈદ દરબાર સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. લગ્ન બાદ વર્ક ફન્ટને લઇને ગોહર ખૂબ જ વ્યસ્ત હતી. જો કે થોડો સમય મળતા તે પતિ સંગ ઉદયપુર નીકળી ગઇ છે અને હાલ હનિમૂન એન્જોય કરી રહી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વડોદરાવાસીઓ પર પૂર બાદ આવી નવી મુસીબત, એટલું પાણી ભરાયું કે છાપરા પર આવી ગયો મગર, જુઓ વીડિયો

પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Ahmedabad: અમદાવાદમાં રોગચાળો વકર્યો, સોલા સિવિલમાં ઓપીડી એક વીકમાં 10 હજારને પાર, ડેન્ગ્યૂ-સ્વાઇન ફ્લૂએ ઉથલો માર્યો

RIL AGM 2024 Meeting : રિલાયન્સના શેરધારકોને મોટી ભેટ, એક શેર પર મળશે એક બોનસ શેર
RIL AGM 2024 Meeting : રિલાયન્સના શેરધારકોને મોટી ભેટ, એક શેર પર મળશે એક બોનસ શેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Heavy Rain | કચ્છ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, જુઓ સ્થિતિ વીડિયોમાંDwarka Rescue | 30 કલાકથી ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યું, જુઓ રેસ્ક્યું | Abp AsmitaDwarka Heavy Rain | સતત ત્રીજા દિવસે વરસાદે ઘમરોળી નાંખ્યું વરસાદને, જુઓ સ્થિતિGujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર-કચ્છ માટે ભારે, જુઓ મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાવાસીઓ પર પૂર બાદ આવી નવી મુસીબત, એટલું પાણી ભરાયું કે છાપરા પર આવી ગયો મગર, જુઓ વીડિયો
વડોદરાવાસીઓ પર પૂર બાદ આવી નવી મુસીબત, એટલું પાણી ભરાયું કે છાપરા પર આવી ગયો મગર, જુઓ વીડિયો
પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ, ઘરોમાં ઘૂસ્યા પાણી
પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad: અમદાવાદમાં રોગચાળો વકર્યો, સોલા સિવિલમાં ઓપીડી એક વીકમાં 10 હજારને પાર, ડેન્ગ્યૂ-સ્વાઇન ફ્લૂએ ઉથલો માર્યો
Ahmedabad: અમદાવાદમાં રોગચાળો વકર્યો, સોલા સિવિલમાં ઓપીડી એક વીકમાં 10 હજારને પાર, ડેન્ગ્યૂ-સ્વાઇન ફ્લૂએ ઉથલો માર્યો
RIL AGM 2024 Meeting : રિલાયન્સના શેરધારકોને મોટી ભેટ, એક શેર પર મળશે એક બોનસ શેર
RIL AGM 2024 Meeting : રિલાયન્સના શેરધારકોને મોટી ભેટ, એક શેર પર મળશે એક બોનસ શેર
Shah Rukh Khan: હુરુન ઈન્ડિયાની અમીરોની લીસ્ટમાં પહેલીવાર સામેલ થયો શાહરુખ,કિંગ ખાનની સંપત્તિ જાણીને ચોંકી જશો

Guajarat Rain Photo: જામ રાવલ ગામમાં ઘૂસ્યા પાણી, પોલીસ સ્ટેશનથી લઈને હાઇસ્કુલ,મંદિર પાણીમાં ગરકાવ

Gujarat Rain: ગુજરાતમાં મેઘતાંડવ, વધુ 25 લોકોએ ગુમાવ્યા જીવ, મૃત્યુઆંક 35 પર પહોંચ્યો

Technology: શું સ્માર્ટફોનમાંથી મેસેજ ડિલીટ કરવા એ ગુનો છે? સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને તમામ મોબાઈલ યુઝર્સે જાણવો જોઈએ

Embed widget