શોધખોળ કરો

Ghoomar Screening Pics: 'Ghoomar'ના સ્ક્રીનિંગમાં પત્ની સાથે પહોંચ્યો સચિન તેંડુલકર, એક્ટ્રેસ સૈયામી ખેરે ભેટીને કર્યું સ્વાગત

અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ 'ઘૂમર' સિનેમાઘરોમાં રીલિઝ થઇ ચૂકી છે. આવી સ્થિતિમાં મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં અનેક સેલેબ્સે ભાગ લીધો હતો.

ફોટોઃ ટ્વિટર

1/7
Ghoomar Screening: અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ 'ઘૂમર' સિનેમાઘરોમાં રીલિઝ થઇ ચૂકી છે. દરેક લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં અનેક સેલેબ્સે ભાગ લીધો હતો.

2/7
સૈયામી ખેર મુંબઈમાં ફિલ્મ 'ઘૂમર'ના સ્ક્રીનિંગમાં સપોર્ટિવ લુકમાં પહોંચી હતી. અભિનેત્રીએ સફેદ જર્સી સાથે બ્લેક લેગિંગ્સ કેરી કરી હતી.

3/7
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ પત્ની સાથે ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. આ દરમિયાન બંને ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા.

4/7
બંનેએ સાથે સ્ક્રીનિંગ માટે જતા પહેલા પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા હતા.

5/7
સચિને તેની પત્ની સાથે ફિલ્મ 'ઘૂમર' અભિનેત્રી સૈયામી ખેર સાથે પણ ઘણા પોઝ આપ્યા હતા.

6/7
સ્ક્રિનિંગમાં સચિન અને તેની પત્નીને જોઈને સૈયામી ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. અભિનેત્રીએ અંજલિ તેંડુલકરને પણ ગળે લગાવી હતી.

7/7
સ્ક્રિનિંગમાં ફિલ્મના ડિરેક્ટર આર બાલ્કી પણ જોવા મળ્યા હતા. જે ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ દેખાતા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા,  કાંજીવરમ સાડીમાં  રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ

Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

Embed widget