શોધખોળ કરો
GoodBye 2021: Shershaahથી લઇને Mimi સુધી, આ વર્ષે OTT પર છવાઇ આ ફિલ્મો
1/6

Best Bollywood Movies on OTT: વર્ષ 2021 બોલિવૂડ માટે સારુ રહ્યું છે. આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર અનેક શાનદાર ફિલ્મો રીલિઝ થઇ હતી જેને દર્શકોએ સારો રિસ્પોન્સ આપ્યો છે. આ ફિલ્મોમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહથી લઇને પંકજ ત્રિપાઠીની કૃતિ સેનનની ફિલ્મ મિમી સુધી ફિલ્મો સામેલ છે. વર્ષ 2021માં ઓટીટી પર રીલિઝ થયેલી કેટલીક હિટ ફિલ્મો....
2/6

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની શાનદાર ફિલ્મ શેરશાહ વર્ષ 2021ની સૌથી હિટ ફિલ્મ રહી છે. ફિલ્મ પરમવીર ચક્ર વિજેતા શહીદ કેપ્ટન વિક્રમ બત્રા પરથી બનેલી છે. ફિલ્મને અમેઝોન પ્રાઇમ પર જોઇ શકાય છે.
Published at : 24 Dec 2021 02:32 PM (IST)
આગળ જુઓ




















