શોધખોળ કરો
Shakti Mohan Photo: કોરિયોગ્રાફર શક્તિ મોહને કેમેરા સામે ફ્લોન્ટ કરી પરફેક્ટ બોડી, જુઓ તસવીરો
Shakti Mohan Photo: ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહન રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2 ની વિજેતા છે. તે પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
શક્તિ મોહન
1/6

શક્તિ મોહને સ્ટાર પ્લસ પર ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ પ્લસ'માં જજ તરીકે પણ કામ કર્યું છે. દિલ્હીમાં જન્મેલ શક્તિ મોહન સખત મહેનત દ્વારા સફળતાના આ શિખરે પહોંચી છે.
2/6

શક્તિ મોહનનો જન્મ 12 ઓક્ટોબર 19985ના રોજ થયો હતો. તે પ્રખ્યાત ગાયિકા નીતિ મોહન અને અભિનેત્રી મુક્તિ મોહનની બહેન છે.
Published at : 03 Jan 2026 03:07 PM (IST)
આગળ જુઓ
Advertisement





















