શોધખોળ કરો
Hrithik-Saba Pics: લેડી લવની સાથે જોવા મળ્યો Hrithik Roshan, ક્યૂટ કેમિસ્ટ્રી જીતી લેશે તમારુ દિલ
અભિનેતા રિતિક રોશન હાલમાં પોતાનાથી 12 વર્ષ નાની અભિનેત્રી સબા આઝાદને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે
Hrithik Roshan
1/8

અભિનેતા રિતિક રોશન હાલમાં પોતાનાથી 12 વર્ષ નાની અભિનેત્રી સબા આઝાદને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. બંને ઘણીવાર પાર્ટી અને રેસ્ટોરન્ટમાં પણ સાથે જોવા મળે છે.
2/8

હાલમાં જ બંનેની કેટલીક ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
Published at : 08 Nov 2022 11:01 PM (IST)
આગળ જુઓ




















