શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હુમા કુરેશીએ મોનોકિનીમાં એવી તસવીરો શેર કરીને ફેન્સના ધબકારા વધી ગયા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/02/7f956597601aa766d64652ee788bad14_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હુમા કુરેશી
1/6
![પોતાના વજનને લઈને હંમેશા ટ્રોલ થતી અભિનેત્રી હુમા કુરેશીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આમાં તેણે સફેદ રંગની મોનોકિની પહેરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/02/32781af3b0549de62097e3dd739998235a8d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાના વજનને લઈને હંમેશા ટ્રોલ થતી અભિનેત્રી હુમા કુરેશીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આમાં તેણે સફેદ રંગની મોનોકિની પહેરી છે.
2/6
![ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સને આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. કોમેન્ટ બોક્સમાં ચાહકોએ તેના પર સિઝલિંગ અને હોટનેસ ઓવરલોડ જેવી કોમેન્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/02/5f86ab7f03a69213b814a2a4c5bbc7a579739.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સને આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. કોમેન્ટ બોક્સમાં ચાહકોએ તેના પર સિઝલિંગ અને હોટનેસ ઓવરલોડ જેવી કોમેન્ટ કરી છે.
3/6
![અભિનેત્રી પત્રલેખાએ તેના આ ફોટા પર કોમેન્ટ કરી અને લખ્યું કે ક્યા બોમ્બ હો તુમ, જ્યારે મૃણાલ ઠાકુરે તેને હોટ ગણાવી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/02/b462932fe61894bdd0856acabc12dd5fe27d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી પત્રલેખાએ તેના આ ફોટા પર કોમેન્ટ કરી અને લખ્યું કે ક્યા બોમ્બ હો તુમ, જ્યારે મૃણાલ ઠાકુરે તેને હોટ ગણાવી.
4/6
![હુમા તાજેતરમાં આલિયા ભટ્ટીની ફિલ્મ ગંગુબાઈમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/02/9a24160edd1740621142e96e5023fdce5d956.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હુમા તાજેતરમાં આલિયા ભટ્ટીની ફિલ્મ ગંગુબાઈમાં જોવા મળી હતી.
5/6
![આ પહેલા પણ હુમા સતત પોતાના બોલ્ડ ફોટો ઈન્સ્ટા પર શેર કરતી રહે છે. હુમાના લાખો ચાહકો છે. લાલ ડ્રેસમાં હુમાની આ તસવીર જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/02/3266312f616984f8ceabf6d52024bd227b919.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા પણ હુમા સતત પોતાના બોલ્ડ ફોટો ઈન્સ્ટા પર શેર કરતી રહે છે. હુમાના લાખો ચાહકો છે. લાલ ડ્રેસમાં હુમાની આ તસવીર જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા.
6/6
![સોશિયલ મીડિયા પર હુમાની તસવીરો ખુબ વાયરલ થાય છે. તેના ફેન્સને પણ હુમાની દરેક અદાઓ પસંદ આવે છે. (All Photos-Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/02/243a8004c660a4950023bba095363390d8669.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશિયલ મીડિયા પર હુમાની તસવીરો ખુબ વાયરલ થાય છે. તેના ફેન્સને પણ હુમાની દરેક અદાઓ પસંદ આવે છે. (All Photos-Instagram)
Published at : 02 Jul 2022 03:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)