શોધખોળ કરો

Gadar 2 Party Inside Photos: ધર્મેન્દ્ર સાથે સલમાન ખાને ક્લિક કરાવી તસવીર, તો સનીએ તબ્બૂને લગાવી ગળે, જુઓ પાર્ટીની તસવીરો

Gadar 2: સની દેઓલની ફિલ્મ 'ગદર 2' મોટા પડદા પર ધૂમ મચાવી રહી છે. ગઈ કાલે અભિનેતા દ્ધારા આયોજિત ફિલ્મની સફળતા માટેની પાર્ટી પણ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/11
Gadar 2: સની દેઓલની ફિલ્મ 'ગદર 2' મોટા પડદા પર ધૂમ મચાવી રહી છે. ગઈ કાલે અભિનેતા દ્ધારા આયોજિત ફિલ્મની સફળતાથી ઉજવણી માટે  પાર્ટીનું આયોજન કર્યું હતું

2/11
ગઈકાલે એટલે કે 2જી સપ્ટેમ્બરે સની દેઓલે 'ગદર 2'ની ભવ્ય સફળતાની ઉજવણી કરવા માટે તેના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં કિયારા તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહોંચી હતી.

3/11
આ સિવાય સની દેઓલની પાર્ટીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરેક મોટા સ્ટાર હાજર રહ્યા હતા. આ ફોટામાં અભિનેત્રી સારા અલી ખાન તેના ભાઈ સાથે પોઝ આપી રહી છે.

4/11
આ પાર્ટીમાં બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન પણ પહોંચ્યો હતો. જે ધર્મેન્દ્ર સાથે ફોટો ક્લિક કરાવતો જોવા મળ્યો હતો.

5/11
બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતા અને સની દેઓલના ખાસ મિત્ર અનુપમ ખેર પણ અભિનેતાની ખુશીમાં જોડાયા હતા.

6/11
આ સિવાય એક ફોટોમાં સની દેઓલ પણ સંજય દત્ત સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

7/11
'ગદર 2'ની પાર્ટીમાં એક્ટર શાહિદ કપૂરે પણ હાજરી આપી હતી. જેઓ એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો છે.

8/11
બોલિવૂડ એક્ટર અજય દેવગણ પત્ની કાજોલ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. જેણે સની દેઓલ સાથે પોઝ પણ આપ્યા હતા.

9/11
સની દેઓલની ગ્રાન્ડ પાર્ટીમાં અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ હાજરી આપી હતી.

10/11
આ પાર્ટીમાં બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પહોંચ્યો હતો. તેણે સની દેઓલ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો

11/11
આ સિવાય ઘણી ફિલ્મોમાં સની દેઓલની કો-સ્ટાર રહી ચુકેલી શાનદાર અભિનેત્રી તબ્બુ પણ આ પાર્ટીમાં પહોંચી હતી. જે સની દેઓલને ગળે લગાવતી જોવા મળી હતી

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget