શોધખોળ કરો
Jane Dipika Photo: જલપરી બની નેપાળી કુડી,દરિયા કિનારે ઓફ શોલ્ડર ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ
Jane Dipika Garrett Photo: દર વખતે એવું જોવા મળે છે કે પાતળી, ઉંચી અને ખૂબ જ સુંદર મહિલાઓ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે. પરંતુ ગયા વર્ષે મિસ યુનિવર્સ 2023 સ્પર્ધામાં ટ્રાન્સજેન્ડરોએ પણ ભાગ લીધો હતો.
જેન દીપિકા ગેરેટ
1/6

Jane Dipika Garrett Photo: દર વખતે એવું જોવા મળે છે કે પાતળી, ઉંચી અને ખૂબ જ સુંદર મહિલાઓ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે. પરંતુ ગયા વર્ષે મિસ યુનિવર્સ 2023 સ્પર્ધામાં ટ્રાન્સજેન્ડરોએ પણ ભાગ લીધો હતો.
2/6

જોકે, આ શોની વિજેતા નેપાળની પ્લસ સાઈઝ મોડલ જેન દીપિકા ગેરેટ હતી. તેણે મિસ યુનિવર્સમાં સ્પર્ધક બનીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
Published at : 14 Feb 2024 10:23 PM (IST)
આગળ જુઓ