શોધખોળ કરો
Kareena Kapoor: સિલ્વર સાડીમાં બેબોનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Kareena Kapoor: સિલ્વર સાડીમાં બેબોનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
કરિના કપૂર ખાન
1/7

Kareena Kapoor Look: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનનો લેટેસ્ટ લુક દરેકના દિલમાં હલચલ મચાવી રહ્યો છે. સબ્યસાચી સિક્વન્સ સાડીમાં બેબોનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર બેબોના ફેન્સ સતત સુંદર કોમેન્ટ્સ કરી રહ્યા છે.
2/7

કરીના કપૂર ખાન જ્યાં પણ જાય છે તે લાઇમલાઇટમાં હોય છે. કરીનાનો ચાર્મ એવો છે કે જો દરેક તેને એકવાર જુએ તો ચોક્કસ ફરી વળીને જુએ. કરીનાની આવી જ સુંદરતા હાલમાં જ જોવા મળી હતી, જેને જોઈને દરેક કહી રહ્યા છે કે વાહ, તે કેટલી અદભુત સુંદર છે. ગઈકાલે રાત્રે કરીના કપૂર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલી સાડીમાં જોવા મળી હતી, જેમાં બેબો ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી હતી.
Published at : 02 Dec 2024 07:45 PM (IST)
આગળ જુઓ





















