શોધખોળ કરો

ખુલ્લા વાળ અને ઓરેન્જ લહેંગામાં કિયારા અડવાણીનો ગ્લેમરસ લૂક, એક્ટ્રેસની તસવીરો પર દિવાના થયા ફેન્સ

Kiara Advani Pics: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી હંમેશા ચર્ચામાં રહે છે. ફેન્સ પણ અભિનેત્રીની એક ઝલક મેળવવા આતુર છે. આ બધાની વચ્ચે કિયારા ગઈ કાલે મુંબઈમાં જોવા મળી હતી.

કિયારા અડવાણી

1/7

2/7
કિયારા અડવાણી બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. આ અભિનેત્રી તેની ફેશન સેન્સ અને લુકથી તેના ચાહકોને દિવાના બનાવી દે છે. ગઈકાલે રાત્રે પણ અભિનેત્રી જાહેરમાં સ્પોર્ટ થઇ હતી.

3/7
કિયારા અડવાણી ગઈ કાલે રાત્રે મુંબઈના અંધેરીમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી અદભૂત દેખાતી હતી.

4/7
કિયારા અડવાણીએ ઓરેન્જ કલરના હેવી વર્ક બ્લાઉઝ સાથે પ્લેન લહેંગાની જોડી બનાવી હતી. અભિનેત્રીએ પણ શ્રગ પહેર્યું હતું.

5/7
આ દરમિયાન કિયા ગ્લેમ મેકઅપ અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

6/7
કિયારાએ કાનમાં બુટ્ટી અને હાથમાં બ્રેસલેટ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.આ દરમિયાન કિયારા શૂટ માટે જતી જોવા મળી હતી, તેના હાથમાં કોફી મગ પણ હતો.

7/7
કિયારાની આ સુંદર તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે અને ફેન્સ અભિનેત્રીના લુકના વખાણ કરી રહ્યા છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget