શોધખોળ કરો

'હું ઇચ્છું છું કે તું તારુ બ્લાઉઝ ઉતાર અને બ્રા બતાવ... ', એક સીન માટે ડિરેક્ટરે માધુરી દીક્ષિત સમક્ષ કરી આ ડિમાન્ડ

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતને ચાહકો ડાન્સિંગ દિવા અથવા ધક ધક ગર્લ તરીકે જાણે છે. માધુરી વર્ષોથી પોતાની સુંદરતા, એક્ટિંગ અને ડાન્સથી લોકોના દિલ પર રાજ કરી રહી છે.

ફાઇલ તસવીર

1/8

2/8
માધુરીએ પોતાના કરિયરમાં 70 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, આ સિવાય અભિનેત્રીએ કેટલાક ડાન્સિંગ રિયાલિટી શોને પણ જજ કર્યા છે. અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે સતત જોડાયેલી રહે છે.

3/8
હવે તાજેતરમાં જ ફિલ્મ નિર્દેશક ટીનુ આનંદે માધુરી વિશે ખુલાસો કર્યો છે અને ચોંકાવનારી વાત કહી છે. આ ઘટના ‘શનાખ્ત’ ફિલ્મ દરમિયાન બની હતી જે રિલીઝ થઈ શકી ન હતી.

4/8
આ ફિલ્મમાં માધુરી સાથે અમિતાભ બચ્ચન હતા. હાલમાં જ રેડિયો નશાને આપેલા ઈન્ટરવ્યુમાં ટીનુ આનંદે જણાવ્યું કે તે શૂટનો પહેલો દિવસ હતો અને માધુરીએ તેનું બ્લાઉઝ ઉતારીને તેની બ્રા બતાવવાની હતી. નિર્દેશકના જણાવ્યા અનુસાર, પહેલા અભિનેત્રી તે કરવા માટે સંમત થઈ હતી પરંતુ પછીથી ના પાડી દીધી હતી.

5/8
ડિરેક્ટરે કહ્યું હતું કે  'મેં માધુરીને આખો સીન સંભળાવ્યો હતો અને તેને પહેલેથી જ કહી દીધું હતું કે તારે તારું બ્લાઉઝ ઉતારવું પડશે અને પહેલીવાર અમે તને બ્રામાં જોઈશું. અને હું તમને ઘાસના ઢગલા કે અન્ય કોઇ પણ વસ્તુ પાછળ છૂપાવીશ નહીં કારણ કે તું એક વ્યક્તિની મદદ માટે તારી જાતને ઓફર કરીશ. કોઇ તને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સીન છે અને હું તેને પહેલા દિવસે જ શૂટ કરવા માંગુ છું. તો તેણે જે તે સમયે હા પાડી હતી

6/8
ડિરેક્ટરે કહ્યું હતું કે તેણે માધુરીને એમ પણ કહ્યું હતું કે તે તેની ઈચ્છા મુજબ બ્રા ડિઝાઈન કરી શકે છે પરંતુ તે બ્રા હોવી જોઈએ. ડિરેક્ટરે કહ્યું હતું કે 'મેં કહ્યું હતું કે તમે તમારી પોતાની બ્રા ડિઝાઇન કરી શકો છો, તમે જે ઇચ્છો. મને કોઈ વાંધો નથી. પરંતુ તે બ્રા હોવી જ જોઈએ કારણ કે તમે તમારું બ્લાઉઝ ઉતારી રહ્યા છો અને તારી જાતને ઓફર કરી રહી છે.

7/8
માધુરી શરૂઆતમાં આ સીન માટે ટીનુ આનંદની માંગ સાથે સંમત થઈ હતી પરંતુ જ્યારે શૂટિંગની વાત આવી ત્યારે તેણે ના પાડી દીધી. આ બાબતે ડાયરેક્ટર અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. જે પછી ટીનુ આનંદે માધુરીને તેની બેગ પેક કરવાનું કહ્યું અને ફિલ્મનું શૂટિંગ થઇ શક્યુ નહોતું.

8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો  TMCના કાર્યાલયમાં  લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો  TMCના કાર્યાલયમાં  લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget