શોધખોળ કરો
શોર્ટ ડ્રેસ સાથે હાઇ હિલ્સ પહેલી Malaika Arora લાગી ખૂબ સ્ટાઇલિશ
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. મંગળવારે સાંજે પણ અભિનેત્રી મુંબઈના બાંદ્રામાં અદભૂત લુકમાં જોવા મળી હતી.
મલાઇકા અરોરા
1/8

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. મંગળવારે સાંજે પણ અભિનેત્રી મુંબઈના બાંદ્રામાં અદભૂત લુકમાં જોવા મળી હતી.
2/8

મલાઈકા અરોરા જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે બધાની નજર તેના પર જ ટકેલી હોય છે. તે પોતાના સુંદર દેખાવ અને ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવવાની કોઈ તક છોડતી નથી.
Published at : 24 May 2023 01:47 PM (IST)
Tags :
Malaika Aroraઆગળ જુઓ