શોધખોળ કરો
Monalisa: યલ્લો સાડીમાં મોનાલિસાનો બોલ્ડ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો
Monalisa: યલ્લો સાડીમાં મોનાલિસાનો બોલ્ડ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો
મોનાલિસા
1/8

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની હોટ અને ગ્લેમરસ અભિનેત્રી મોનાલિસા આ દિવસોમાં પોતાના હોટ લુકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
2/8

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે ચાહકોમાં ચર્ચામાં રહે છે. હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
Published at : 19 Mar 2023 05:17 PM (IST)
આગળ જુઓ





















