શોધખોળ કરો
Munmun Dutta Photo: નવરાત્રિ પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી મુનમુન દત્તા, જુઓ બબીતાજીની સુંદર તસવીરો
Munmun Dutta Photo: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. તેણે ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
મુનમુન દત્તા
1/7

બબીતા જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકોને સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
2/7

મુનમુન દત્તાએ ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી છે. આ તસવીરો પર ફેન્સ ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Published at : 01 Oct 2025 05:13 PM (IST)
આગળ જુઓ





















