એક્ટ્રેસ અને મોડલ નેહા મલિક પોતાની હોટનેસથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી રહે છે. હવે તેણે દરિયા કિનારે ખૂબ જ મસ્તી કરી છે, જેની હોટ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે.
2/6
નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે બિકીની પહેરીને બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.
3/6
ઓરેન્જ કલરની બિકીની પહેરીને નેહાએ ઈન્ટરનેટનો પારો વધારી દીધો છે.
4/6
નેહા મલિકનું આ હોટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
5/6
નેહાના કિલર ફિગર પરથી ચાહકો નજર નથી હટાવી શકતા.
6/6
કોમેન્ટ સેક્શનમાં નેહા મલિકના ફેન્સ તેના ખુબ વખાણ કરી રહ્યા છે. કેટલાક તેને ગોર્જિયસ કહે છે, જ્યારે કેટલાક તેને હોટનેસની ક્વિન કહે છે.