શોધખોળ કરો
Nia Sharma : નિયા શર્માએ બ્લેક લૂકમાં શેર કરી શાનદાર તસવીરો, જુઓ હોટ અંદાજ
Nia Sharma : નિયા શર્માએ બ્લેક લૂકમાં શેર કરી શાનદાર તસવીરો, જુઓ હોટ અંદાજ

નિયા શર્મા
1/8

અભિનેત્રી નિયા શર્મા પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોના દિલની ધડકન વધારી રહી છે. મલ્ટી કટ ડ્રેસમાં નિયા શર્માએ ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/8

એવોર્ડ ફંક્શનમાં અભિનેત્રી નિયા શર્મા શિલ્પા શેટ્ટી સાથે જોવા મળી હતી.
3/8

આ દરમિયાન એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/8

નિયા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ શાનદાર તસવીરો શેર કરી છે.
5/8

મલ્ટી કટ બ્લેક ડ્રેસમાં નિયા શર્મા ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
6/8

નિયા શર્મા ટીવીની જાણીતી અભિનેત્રી છે. નિયા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે ચર્ચામાં રહે છે.
7/8

નિયા શર્મા આ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીએ બ્લેક લૂકમાં સ્ટેજ પર આગ લગાવી હતી.
8/8

(તમામ તસવીરો નિયા શર્મા ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Oct 2023 10:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
