શોધખોળ કરો
Nora fatehi: નોરા ફતેહીનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
Nora fatehi: નોરા ફતેહીનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
નોરા ફતેહી
1/8

ડાન્સર નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. નોરાની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે. નોરાનો ફરી ગ્લેમરસ અંદાજ સામે આવ્યો છે.
2/8

નોરા ફતેહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નોરા શાનદાર આઉટફિટમાં જોવા મળે છે.
Published at : 18 Nov 2023 09:53 PM (IST)
આગળ જુઓ