શોધખોળ કરો

Pics: નયનતારા અને વિગ્નેશએ પરિવાર સાથે સેલિબ્રેટ કરી Christmas

ક્રિસમસની ઉજવણી ધૂમધામપૂર્વક કરવામાં આવી હતી. ફિલ્મ સ્ટાર્સ પણ ક્રિસમસના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા. અભિનેત્રી નયનતારાએ પણ પોતાના પરિવાર સાથે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7

2/7
નયનતારાએ સોશિયલ મીડિયા પર ક્રિસમસ સેલિબ્રેશનની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે તેના બાળકો ઉઇર-ઉલાગ અને પતિ વિગ્નેશ શિવન સાથે તહેવારનો આનંદ માણતી જોવા મળે છે.

3/7
આ દરમિયાન ઉઇર અને ઉલાગ લાલ રંગના કપડામાં મમ્મી-પપ્પા સાથે જોવા મળ્યા હતા.

4/7
એક તસવીરમાં વિગ્નેશ તેના એક પુત્રની ટોપી ખેંચી રહ્યો છે, જ્યારે નયનતારા તેના બીજા પુત્રને ખોળામાં લઈને હસતી જોવા મળે છે.

5/7
પોતાના પરિવારની તસવીરો શેર કરતી વખતે નયનતારાએ કેપ્શનમાં લખ્યું છે કે પ્રેમ અને પ્રાર્થનામાં વિશ્વાસ રાખનારા તમામ લોકોને ક્રિસમસની શુભેચ્છા.

6/7
તમે પણ બાળકો સાથે તહેવારની ઉજવણીની ખુશી તેમના ચહેરા પર જોઈ શકો છો.

7/7
ગયા વર્ષે ઓક્ટોબરમાં નયનતારાએ સરોગસીની મદદથી જોડિયા બાળકોનું પોતાના ઘરમાં સ્વાગત કર્યું હતું

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'

Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ

abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં

Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર

Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ

પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?

Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ

Embed widget