શોધખોળ કરો
Puja Banerjee: પૂજા બેનર્જીનો બોડીકોન ડ્રેસમાં કાતિલ લૂક થયો વાયરલ
Puja Banerjee: પૂજા બેનર્જીનો બોડીકોન ડ્રેસમાં કાતિલ લૂક થયો વાયરલ
પ્રિયા બેનર્જી
1/8

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી સારી રીતે જાણે છે કે ચાહકોનુ દિલ કઈ રીતે જીતવું. અભિનેત્રીએ રેડ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
2/8

પૂજા બેનર્જી આ તસવીરોમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/8

રેડ કલરના બોડીકોન ડ્રેસમાં ટીવી એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ર લા
4/8

પૂજા બેનર્જી તેના બોલ્ડ સાડી લૂક માટે જાણીતી છે. સાડીમાં પૂજા ખૂબ જ સુંદર લાગે છે. હાલ તો અભિનેત્રીનો કાતિલ બોડીકોન લૂક વાયરલ થઈ રહ્યો છે.
5/8

અભિનેત્રીએ પોતાની શાનદાર એક્ટિંગથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે.
6/8

પૂજા બેનર્જી જાણીતી ટીવી એક્ટ્રેસ છે. પૂજાએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
7/8

પૂજા બેનર્જીના ચાહકો પણ તેના શાનદાર લૂકને પસંદ કરે છે.
8/8

(તમામ તસવીરો પૂજા ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Sep 2023 11:06 PM (IST)
આગળ જુઓ





















