શોધખોળ કરો
Rasha Thadani Photo: રાશા થડાનીનો ગ્લેમરસ લુક જોઈ ફેન્સ બોલ્યા, સ્વર્ગની અપ્સરા
Rasha Thadani Photo: રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે. રાશા બહુ જલ્દી એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે.
રાશા થડાની
1/6

તે અજય દેવગનના ભત્રીજા અમન દેવગનની સામે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ અભિનય સિવાય રાશા સિંગિંગમાં પણ નામ કમાઈ રહી છે.
2/6

રાશા હજુ માત્ર 19 વર્ષની જ છે, પરંતુ તેની તસવીરો સામે મોટી મોટી હીરોઇનો પણ ફિક્કી લાગે છે.
Published at : 29 Nov 2024 01:39 PM (IST)
આગળ જુઓ





















