શોધખોળ કરો
Rashmika Mandanna Pics: ‘ગુડબાય’ના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રશ્મિકા મંદાના, તસવીરોમાં જુઓ એક્ટ્રેસનો કાતિલ અંદાજ
રશ્મિકા હવે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુડબાય'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.
Rashmika Mandanna
1/9

સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના તેની અપકમિંગ ફિલ્મ 'ગુડબાય'માં જોવા મળશે. તે આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળે છે.
2/9

રશ્મિકાની 2021 ના અંતમાં આવેલી ફિલ્મ 'પુષ્પા' એ ખૂબ હિટ રહી હતી. તેણે 'શ્રીવલ્લી' ના પાત્રથી લોકપ્રિયતા મેળવી છે.
Published at : 25 Sep 2022 02:02 PM (IST)
Tags :
Rashmika Mandannaઆગળ જુઓ





















