શોધખોળ કરો
યુવરાજથી લઇને હર્ષવર્ધન રાણે સુધી, પહેલા આ સેલેબ્સની સાથે રિલેશનમાં રહી ચૂકી છે કિમ શર્મા, હવે લિએન્ડર પેસને કરે છે ડેટ......
__01
1/5

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કિમ શર્માના અફેરની ચર્ચા હવે ફરી એકવાર શરૂ થઇ ગઇ છે. હવે ટેનિસ સ્ટાર લિએન્ડર પેસની સાથે કિમ શર્માના ડેટિંગના સમાચાર વહેતા થયા છે. તાજેતરમાં જ બન્ને સાથે વેકેશન મનાવવા ગોવા પહોંચ્યા હતા. અહીંથી બન્નેની આ રૉમેન્ટિક તસવીરો જોવા મળી છે.
2/5

લિએન્ડર પેસ પહેલા કિમ શર્મા પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની વચ્ચે રિલેશનશીપને લઇને ચર્ચા રહી હતી. બન્નેએ વર્ષ 2003માં એકબીજને ડેટ કરવાનુ શરૂ કર્યુ હતુ. બન્ને કેટલીય ઇવેન્ટ્સમાં એકસાથે દેખાયા હતા.
Published at : 15 Jul 2021 04:42 PM (IST)
આગળ જુઓ





















