શોધખોળ કરો
Rubina Dilaikનો ગ્લેમરસ બિકિની લૂક થયો વાયરલ, સોશિયલ મીડિયામાં લગાવી આગ
1/5
![ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક એક્ટિંગની સાથે તેની સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં રુબીના દિલૈક તેની હોટ બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક એક્ટિંગની સાથે તેની સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં રુબીના દિલૈક તેની હોટ બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે.
2/5
![અભિનેત્રીની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. પૂલમાં બ્લેક બિકિનીમાં હોટ અંદાજમાં રુબીના જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. પૂલમાં બ્લેક બિકિનીમાં હોટ અંદાજમાં રુબીના જોવા મળી રહી છે.
3/5
![રુબીનાની આ હોટ તસવીરોને ફેન્સ પણ લાઈક કરી રહ્યા છે. અલગ-અલગ અંદાજમાં રુબીના જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રુબીનાની આ હોટ તસવીરોને ફેન્સ પણ લાઈક કરી રહ્યા છે. અલગ-અલગ અંદાજમાં રુબીના જોવા મળી રહી છે.
4/5
![રુબીના પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ આ પહેલા પણ બિકિની તસવીરો શેર કરી છે. અભિનેત્રીનો આ લૂક ચાહકોને પસંદ આવ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રુબીના પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ આ પહેલા પણ બિકિની તસવીરો શેર કરી છે. અભિનેત્રીનો આ લૂક ચાહકોને પસંદ આવ્યો છે.
5/5
![રૂબીનાની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રૂબીનાની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 14 Mar 2022 05:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)