શોધખોળ કરો
Sakshi Malik: ગ્રીન આઉટફિટમાં સાક્ષી મલિકે બેડ પર આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
Sakshi Malik: ગ્રીન આઉટફિટમાં સાક્ષી મલિકે બેડ પર આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
સાક્ષી મલિક
1/7

બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સાક્ષી મલિકે ફરી એક વખત તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે. સાક્ષી મલિકે ગ્રીન આઉટફિટમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/7

સાક્ષી મલિક સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. અભિનેત્રી ગ્લેમરસ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
Published at : 28 Dec 2024 07:10 PM (IST)
આગળ જુઓ




















