મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલ સાક્ષી તેની બિકિની તસવીરોને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે.
2/6
બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
3/6
એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
4/6
સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
5/6
સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે.
6/6
ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે. (તમામ તસવીરો સાક્ષી ઈન્સ્ટાગ્રામ)