શોધખોળ કરો
Sakshi Malik: વ્હાઈટ બિકિનીમાં સાક્ષી મલિકનો હોટ અંદાજ થયો વાયરલ
Sakshi Malik: વ્હાઈટ બિકિનીમાં સાક્ષી મલિકનો હોટ અંદાજ થયો વાયરલ
સાક્ષી મલિક
1/8

સાક્ષી મલિક પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. બમ ડિગી ડિગી ગર્લ સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
2/8

સાક્ષી મલિક અવારનવાર તેના બિકીની શૂટથી ચર્ચામાં રહે છે. અભિનેત્રી સાક્ષી મલિકને બીચ લવર કહેવું પણ ખોટું નથી.
Published at : 26 Jun 2023 11:46 PM (IST)
આગળ જુઓ





















