શોધખોળ કરો
Sandeepa Dhar Photo: સંદીપા ધરના લેટેસ્ટ ફોટોશૂટે વધાર્યો તાપમાનનો પારો
Sandeepa Dhar Photo: સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 કેમિયો કરનાર અભિનેત્રી સંદીપા ધર તેના લુકકે કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે.

( Image Source : Instagram )
1/8

Sandeepa Dhar Photo: સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 કેમિયો કરનાર અભિનેત્રી સંદીપા ધર તેના લુકકે કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે.
2/8

સંદિપા ધરએ અભિનયની શરુઆત 2010માં આવેલી ફિલ્મ ઈસી લાઈફ મે થી કરી હતી.
3/8

આ ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને શ્રેષ્ઠ નવોદિત કલાકાર માટે ફિલ્મફેર એવોર્ડ, સ્ટાર સ્ક્રીન એવોર્ડ અને સ્ટારડસ્ટ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.
4/8

સંદીપાએ દબંગ 2 ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી.
5/8

સંદીપા ધરનો જન્મ શ્રીનગરમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો.
6/8

તે પ્રોફેશનલી પ્રશિક્ષિત ડાન્સર છે. તેણીના નૃત્ય માટે ઘણા પુરસ્કારો જીત્યા પછી, તેણીએ વાણી ગણપતિ હેઠળ 8 વર્ષ સુધી ભરતનાટ્યમની તાલીમ લીધી છે.
7/8

તેણે શ્યામક દાવર અને ટેરેન્સ લુઈસ પાસેથી 4 વર્ષ સુધી જૈજ અને કન્ટેમ્પરરીની તાલીમ પણ લીધી છે. તે નેશનલ પબ્લિક સ્કૂલ, ઈન્દિરાનગર, બેંગ્લોરની ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે.
8/8

તરણ આદર્શે ફિલ્મમાં તેના અભિનયની પ્રશંસા કરતા કહ્યું કે, "સંદીપા ધર એક શાનદાર પ્રતિભા છે જે તમારું ધ્યાન ખેંચે છે.
Published at : 13 Oct 2023 11:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
દુનિયા
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
