શોધખોળ કરો
બ્લેક ચશ્મા અને બ્લૂ લૂકમાં એરપોર્ટ પર જોવા મળ્યો Sanjay Dutt, હેન્ડસમ અંદાજ ચાહકોને પસંદ આવ્યો
બ્લેક ચશ્મા અને બ્લૂ લૂકમાં એરપોર્ટ પર જોવા મળ્યો Sanjay Dutt, હેન્ડસમ અંદાજ ચાહકોને પસંદ આવ્યો
સંજય દત્ત
1/7

Sanjay Dutt Airport Look: હાલમાં જ સંજય દત્ત એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યાં તે ફુલ બ્લૂ લૂકમાં જોવા મળી હતી. આ દરમિયાન સંજય દત્તે કેમેરાની સામે શાનદાર પોઝ પણ આપ્યા હતા.
2/7

સંજય દત્ત તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અભિનેતા સંજય દત્તનો આ હેન્ડસમ લૂક ચાહકોને પસંદ આવ્યો છે.
Published at : 08 Jul 2023 05:54 PM (IST)
આગળ જુઓ