શોધખોળ કરો
Shama Sikander: સ્ટાઈલિશ લૂકમાં શમા સિકંદરે આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
Shama Sikander: સ્ટાઈલિશ લૂકમાં શમા સિકંદરે આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
![Shama Sikander: સ્ટાઈલિશ લૂકમાં શમા સિકંદરે આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/03/c08f61a609caca41c29f85a923566263173064119737878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમા સિકન્દર
1/6
![શમા સિકંદર વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ દરેક લૂકમાં ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ વાયરલ થઈ જાય છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે. નવા લૂકમાં શમા ખૂબ જ હોટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/03/22c44bc554009a7357a7ec2fa6b3cb8769ad2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમા સિકંદર વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ દરેક લૂકમાં ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ વાયરલ થઈ જાય છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે. નવા લૂકમાં શમા ખૂબ જ હોટ લાગી રહી છે.
2/6
![અભિનેત્રી શમા સિકંદર ભલે સ્ક્રીન પર જોવા ન મળે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તેની તસવીરો ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રી શમા દરરોજ નવા લૂકમાં જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/03/d362c85b3c1b70252801ced8d0422e8ea5069.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી શમા સિકંદર ભલે સ્ક્રીન પર જોવા ન મળે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તેની તસવીરો ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રી શમા દરરોજ નવા લૂકમાં જોવા મળે છે.
3/6
![અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. નવા લૂકમાં શમા ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના આ લૂક પર ફિદા થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/03/94147172bf586488dfd2585740388e38b0d75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. નવા લૂકમાં શમા ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના આ લૂક પર ફિદા થયા છે.
4/6
![અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર ચાહકો તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/03/a0e20eabf6103c6f2909dd054c8ef249cd832.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર ચાહકો તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
5/6
![બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/03/617c728b89ccd9bb64afd36acd9203da83173.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.
6/6
![શમા સિકંદરે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. શમા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. (તમામ તસવીરો શમા-ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/03/41fde4c9d31a0cc81c03f1e51e80526833dd5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમા સિકંદરે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. શમા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. (તમામ તસવીરો શમા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 03 Nov 2024 07:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)