શોધખોળ કરો

Shama Sikander Look: ફોટોશૂટ માટે શમા સિકંદરે તમામ હદો પાર કરી

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર લગભગ દરરોજ તેના બોલ્ડ લૂક્સના કારણે ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર અભિનેત્રીએ પોતાનો નવો લુક શેર કર્યો છે જેને જોઈને બધાના હોશ ઉડી ગયા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8

2/8
શમાએ તેના લેટેસ્ટ ફોટોશૂટ માટે તમામ મર્યાદાઓ તોડી નાખી છે. આ ફોટામાં અભિનેત્રીએ માત્ર બ્રાલેટ ટોપ પહેર્યું છે. તેણે તેની સાથે માત્ર શોર્ટ્સ પહેરી છે. આ લુકને ફ્લોન્ટ કરીને શમાએ કેમેરા સામે તેની કિલર સ્ટાઈલ બતાવી હતી.

3/8
આ લુકમાં શમા ઘણી હોટ લાગી રહી છે. ખાસ કરીને તસવીરમાં તે કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે

4/8
શમાએ પોતાના કરિયરમાં ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પણ ઘણું કામ કર્યું છે. જો કે તેને વધુ સફળતા મળી નથી. છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી તેના ફોટોશૂટ, ફિટનેસ અને બોલ્ડ એક્ટ્સને કારણે ચર્ચામાં છે. ઘણીવાર તે પોતાના ફોટોશૂટ અને અંગત જીવનની ઝલક પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

5/8
શમા છેલ્લે 2021માં રિલીઝ થયેલા મ્યુઝિક વીડિયો 'હવા કરદા'માં જોવા મળી હતી.

6/8
જો કે, આ પહેલા શમા ટીવી શો, વેબ સીરિઝ અને રિયાલિટી શો અને ફિલ્મોનો ભાગ પણ રહી ચૂકી છે.

7/8
છેલ્લી વખત તે 2019માં 'બાયપાસ' નામની ફિલ્મમાં પણ જોવા મળી હતી.

8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં  વરસાદનું એલર્ટ, જાણો  ગુજરાતમાં કેવું રહેશે હવામાન

Embed widget