શોધખોળ કરો
shanaya kapoor: સાડીમાં હોટ પોઝ આપી શનાયા કપૂરે લગાવી આગ, જુઓ તસવીરો
shanaya kapoor: સાડીમાં હોટ પોઝ આપી શનાયા કપૂરે લગાવી આગ, જુઓ તસવીરો
શનાયા કપૂર
1/7

શનાયા કપૂરનો ટ્રેડિશનલ અંદાજ સામે આવ્યો છે. શનાયાએ ખૂબ જ શાનદાર અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં તસવીરો શેર કરી છે.
2/7

દેશી સાડી લૂકમાં શનાયા ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7

શનાયા કપૂરનો આ ગ્લેમરસ અંદાજ ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
4/7

શનાયા કપૂરના ફેન્સ પણ તેના નવા સાડી લૂકને જોરદાર લાઈક કરી રહ્યા છે.
5/7

શનાયા કપૂરે કેમેરાની સામે સાડીમાં શાનદાર પોઝ આપ્યા છે.
6/7

શનાયા કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે.
7/7

(તમામ તસવીરો શનાયા કપૂર-ઈન્સ્ટાગ્રામ)
Published at : 17 Dec 2023 08:57 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement





















