શોધખોળ કરો
Shraddha Kapoor Photo: લાલ સાડીમાં ગોર્જિયસ લાગી શ્રદ્ધા કપૂર, જુઓ સુંદર તસવીરો
Shraddha Kapoor Photo: શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ સ્ત્રી 2ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે લાલ સાડીમાં જોવા મળી રહી છે.
શ્રદ્ધા કપૂર
1/6

શ્રદ્ધાની આ તસવીરો પર ફેન્સ ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તે ઝડપથી વાયરલ થઈ રહી છે.
2/6

શ્રદ્ધા કપૂરે તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
Published at : 11 Aug 2024 11:55 AM (IST)
આગળ જુઓ




















