શોધખોળ કરો
બોલીવૂડ સિંગર નેહા ભસીનને પાર કરી તમામ હદ, બિકિનીમાં શેર કરી હોટ તસવીરો
બોલીવૂડ સિંગર નેહા ભસીનને પાર કરી તમામ હદ, બિકિનીમાં શેર કરી હોટ તસવીરો
નેહા ભસીન
1/7

બોલિવૂડ સિંગર નેહા ભસીન પોતાની હોટ તસવીરો શેર કરીને તહેલકો મચાવતી જોવા મળી છે. આ વખતે નેહા ભસીને તમામ હદ વટાવી દીધી છે અને ટુ-પીસમાં ફોટો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
2/7

નેહા ભસીન પોતાની બિકીની તસવીરો શેર કરતા ચાહકો તસવીરો જોઈ દંગ રહી ગયા છે.
3/7

નેહા ભસીનના આ બિકીની અંદાજથી ખળભળાટ મચી ગયો છે. નેહા ભસીન ટુ પીસ બિકિનીમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7

નેહા ભસીને આ પહેલા પણ બિકિની તસવીરો શેર કરી હતી. નેહાની તસવીરો આગની જેમ વાયરલ થાય છે.
5/7

નેહા ભસીન બોલિવૂડની જાણીતી સિંગર છે, તે પોતાની હોટ સ્ટાઇલ માટે જાણીતી છે.
6/7

ચાહકો પણ નેહા ભસીનના બોલ્ડ અંદાજને લાઈક કરે છે.
7/7

નેહા ભસીન બિકિની અંદાજ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. (તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ)
Published at : 28 Mar 2023 04:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
