શોધખોળ કરો
Sonali raut : પિંક બિકિની પહેરી સોનાલી રાઉતે ઈન્ટરનેટ પર લગાવી આગ, હોટ લૂક જોઈ ચાહકો દંગ
Sonali raut : પિંક બિકિની પહેરી સોનાલી રાઉતે ઈન્ટરનેટ પર લગાવી આગ, હોટ લૂક જોઈ ચાહકો દંગ
સોનાલી રાઉત
1/8

અભિનેત્રી સોનાલી રાઉત પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોના દિવાના બનાવે છે. ક્યારેક તે બીચ પર તો ક્યારેક પૂલની અંદર એવી રીતે બિકીની લુકમાં પોઝ આપે છે.
2/8

સોનાલી રાઉતની બિકિની તસવીરો આગની જેમ વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ અભિનેત્રી સોનાલી રાઉતે ફરી એકવાર તેના સિઝલિંગ લુકના ફોટો શેર કર્યા છે.
3/8

બિગ બોસ સીઝન 8 ની ભૂતપૂર્વ સ્પર્ધક સોનાલી રાઉત તેના બોલ્ડ બિકીની લૂકથી ચાહકોને દિવાના બનાવે છે.
4/8

તાજેતરમાં જ અભિનેત્રી સોનાલીએ તેના લેટેસ્ટ બીચ બિકીની લુકની તસવીર શેર કરી છે. આ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દિધુ છે.
5/8

અભિનેત્રી સોનાલી રાઉતે પિંક બિકીની પહેરીને ખૂબ જ સિઝલિંગ પોઝ આપ્યા છે.
6/8

અભિનેત્રી તેના બિકીની ફોટામાં કેમેરાની સામે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
7/8

તમને જણાવી દઈએ કે અભિનેત્રી સોનાલી તેની દરેક તસવીરોથી લાઈમલાઈટમાં રહે છે.
8/8

આ પહેલા પણ એક્ટ્રેસ તેની હોટ તસવીર શેર કરી ચૂકી છે. (તમામ તસવીરો સોનાલી ઈન્સ્ટાગ્રામ)
Published at : 26 Mar 2023 04:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
