શોધખોળ કરો
sonnalli seygall pics: વ્હાઈટ ડ્રેસમાં સોનાલીનો હોટ અંદાજ, જુઓ તસવીરો
sonnalli seygall pics: વ્હાઈટ ડ્રેસમાં સોનાલીનો હોટ અંદાજ, જુઓ તસવીરો
સોનાલી સહેગલ
1/8

અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસે હાલમાં વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
2/8

સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
3/8

સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી.
4/8

'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સહગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.
5/8

આ તસવીરોમાં સોનાલી હંમેશા પહેલા કરતા વધુ હોટ લાગી રહી છે.
6/8

તેનું આ ફોટોશૂટ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તે સોનાલીના વખાણ કરતાં થાકતા નથી.
7/8

સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી.
8/8

'પ્યાર કા પંચનામા'થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી 'પ્યાર કા પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'હાઈજેક', 'વેડિંગ પુલાઓ' અને 'જય મમ્મી દી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
Published at : 28 Aug 2022 08:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
