શોધખોળ કરો
Avika Gor: ટીવી એક્ટ્રેસ અવિકા ગૌરનો સ્ટાઈલિશ બ્લેક લૂક વાયરલ, જુઓ તસવીરો
Avika Gor: ટીવી એક્ટ્રેસ અવિકા ગૌરનો સ્ટાઈલિશ બ્લેક લૂક વાયરલ, જુઓ તસવીરો
અવિકા ગૌર
1/7

અભિનેત્રી અવિકા ગૌરે ટીવી શો 'બાલિકા વધૂ'થી દરેક ઘરમાં આનંદી તરીકે પોતાની ઓળખ બનાવી છે. અભિનેત્રી લાંબા સમય સુધી શોનો ભાગ રહી. આ પછી તે 'સસુરાલ સિમર કા'માં રોલીના રોલમાં જોવા મળી હતી. અવિકા કૌર જાણીતી ટીવી અભિનેત્રી છે. અવિકા તેના સ્ટાઈલિશ લૂક માટે પણ ચર્ચામાં રહે છે.
2/7

અવિકા ગૌરે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. અવિકા ગૌરનો આ ગ્લેમરસ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અવિકા ગૌરના ફેન્સ પણ તેના આ સ્ટાઈલિશ લૂકને પસંદ કરી રહ્યા છે. અવિકા ગૌર આ નવા ફોટોશૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 01 Oct 2024 05:33 PM (IST)
આગળ જુઓ




















