શોધખોળ કરો
Pics: બિકીનીમાં ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ Esha Gupta, જુઓ એક્ટ્રેસની લેટસ્ટ તસવીરો........
Esha Gupta Pics: બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ આશ્રમ વેબસીરીઝ પછી ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે,
ફાઇલ તસવીર
1/8

Esha Gupta Pics: બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ આશ્રમ વેબસીરીઝ પછી ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે, તેને પોતાના અભિનયના દમ પર લાખો ફેન્સને આકર્ષ્યા છે. ઇશા ગુપ્તાએ (Esha Gupta) ઇન્સ્ટાગ્રામ પર ફરી એકવાર પોતાની ખાસ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/8

ઇશા ગુપ્તાનુ નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી અને હૉટ એક્ટ્રેસીસના લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસ પોતાના બૉલ્ડ લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે.
Published at : 21 Sep 2022 01:53 PM (IST)
આગળ જુઓ





















