શોધખોળ કરો

Dilip Joshi House Inside Pics: આવું દેખાય છે જેઠાલાલનું અંદરથી ઘર, જુઓ Inside તસવીર

Dilip Joshi House Pics

1/6
ટીવીના ફેમસ એક્ટર તારક મહેતાના ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી કોઇ ઓળખના મોહતાજ નથી. તેમને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલથી સારી પ્રસિદ્ધિ અને સફળતા મેળવી છે. તેમની રિયલ લાઇફની વાત કરીએ તો તે ખૂબજ શરમાળ પ્રકૃતિના વ્યક્તિ છે અને તેમનું  ખૂબ જ સિમ્પલ લિવિંગ છે.

2/6
2020માં દિલીપ જોશીએ તેમના ફેન્સ માટે ઘરની ગણેશ પૂજાની તસવીર શેર કરી હતી. જેમાં તે સિમ્પલ કુરતામાં પ્રાર્થના કરતાં જોવા મળે છે.

3/6
આ ફોટો શેર કરતા તેમણે લખ્યું હતુ કે,
આ ફોટો શેર કરતા તેમણે લખ્યું હતુ કે, "प्रणाम्य शिरसा देवम गौरी पुत्रम विनायकम ગણેશ ચતુર્થીની શુભકામાન" તેમણે લખ્યું હતું કે, અને આશા છે કે, " આ વર્ષે લોકો ઘર પર જ ગણેશ ઉત્સવ મનાવી રહ્યાં હશે અને કોરોનાને ભગાડવામાં ગણપિતની મદદ કરી રહ્યાં હશે"
4/6
દિલીપ જોશી બહુ લાંબા સમયથી એક્ટિંગ લાઇફમાં છે. ફેન્સ તેની એક્ટિંગને ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના તેમના કિરદારને લોકો ખૂબ પસંદ કરે છે.

5/6
દિલિપ જોશીનું ખુદનું એક ખૂબસૂરત ઘર છે. જેને તેને ખૂબ સાદાઇથી સજાવ્યું છે.તેમણે ઘરમાં અનેક સુંદર ઇન્ડોર પ્લાન લગાવ્યાં છે. દિલીપને રિડિંગના પણ શોખ છે. તો ઘરમાં નાનકડી લાઇબ્રેરી પણ તેમણે બનાવી છે.

6/6
દિલીપ જોશીએ ટીવી સિરિયલ સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તારક મહેતાની સિરિયલ માટે સૌ પ્રથમ તેને ચંપકલાલ  ગડાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જો કે તેનો તેને ઇન્કાર કરી દીધો હતો. તેમને લાગતું હતું કે, એક વડીલ વ્યક્તિની ભૂમિકા સાથે તે ન્યાય નહીં કરી શકે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો  અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને  હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

Embed widget