શોધખોળ કરો
જાહ્નવી કપૂરે સફેદ સાડી અને બિકીની બ્લાઉઝમાં વરસાવ્યો કહેર , વધાર્યો ઈન્સ્ટાગ્રામનો પારો
જાહ્નવી કપૂરે સફેદ સાડી અને બેકલેસ બ્લાઉઝમાં આપ્યા સેક્સી પોઝ
Janhvi Kapoor
1/4

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે.
2/4

જાહ્નવી કપૂરના ફોટા અને વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. આ દરમિયાન જાહ્નવી કપૂરે સફેદ સાડી અને બિકીની બ્લાઉઝમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેના કારણે ઈન્સ્ટાનો પારો વધી ગયો છે.
Published at : 18 Nov 2022 12:56 PM (IST)
આગળ જુઓ





















