શોધખોળ કરો
Justin Bieber ની પત્ની Hailey Bieber કોણ છે ? શું કરે છે, જાણો વિગત
જસ્ટિન બીબર ભારત પ્રવાસે આવી રહ્યો છે.
1/8

પોપ સિંગર જસ્ટિન બીબરે થોડા સમય પહેલા સ્વાસ્થ્યના કારણોસર વર્લ્ડ ટૂર રદ્દ કરી હતી. પરંતુ જસ્ટિન બીબર ભારતમાં પરફોર્મંસ કરવા તૈયાર છે.
2/8

વર્લ્ડ ટૂર અંતર્ગત તે 18 ઓક્ટોબરે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કોન્સર્ટ કરશે. જેની ટિકિટ 4000 રૂપિયાથી શરૂ થાય છે.
Published at : 20 Jul 2022 04:05 PM (IST)
આગળ જુઓ























