શોધખોળ કરો
Gold Gala 2026માં છવાઈ પ્રિયંકા ચોપરા, 20 વર્ષ જૂની ચિકનકારી સાડીમાંથી બનેલો ડ્રેસ પહેર્યો
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં ગોલ્ડ ગાલા 2026માં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. તેણે 20 વર્ષ જૂની ચિકનકારી સાડીમાંથી બનાવેલો અનોખો ડ્રેસ પહેર્યો હતો
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં ગોલ્ડ ગાલા 2026માં હાજરી આપી હતી.
Published at : 11 May 2026 12:47 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર





























