શોધખોળ કરો
પત્ની Kiara Advani ને અડધી રાત્રે ડિનર ડેટ પર લઇને નીકળ્યો Sidharth Malhotra, તસવીરોએ જીતી લીધા દિલ....
હાલમાં જ સિદ્વાર્થ અને કિયારાની લેટેસ્ટ તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Sidharth Malhotra-Kiara Advani spotted at dinner: ન્યૂલી વેડ કપલ અને બૉલીવુડના સ્ટાર્સ સિદ્વાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ફરી એકવાર આઉટિંગ દરમિયાન સ્પૉટ થયા હતા. હાલમાં જ સિદ્વાર્થ અને કિયારાની લેટેસ્ટ તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
2/8

બૉલીવુડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી ગઈકાલે રાત્રે મુંબઈમાં જોવા મળ્યા હતા. જ્યાં આ સ્ટાર કપલ ડિનર ડેટ માટે પહોંચ્યું હતું. આ દરમિયાન અભિનેત્રી કિયારા અડવાણીએ ખૂબ જ સુંદર શૉર્ટ ફ્રૉક પહેરેલું હતુ, તો વળી ફિલ્મ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ બ્લૂ ટી-શર્ટ અને જીન્સમાં ડેશિંગ લાગી રહ્યો હતો.
3/8

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની આ તસવીરો સોશ્યલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી. અહીં એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટર કિયારા અડવાણીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
4/8

ફિલ્મ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ આ વર્ષે ફેબ્રુઆરી 2023માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી આ કપલ ભાગ્યે જ જોવા મળે છે. બંને ગઇ રાત્રે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા.
5/8

આ દરમિયાન ફિલ્મ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રાની પત્ની કિયારા અડવાણી તેને ફોલો કરતી જોવા મળી હતી. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર આવતાની સાથે જ છવાઇ ગઇ હતી.
6/8

ફિલ્મ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની આ તસવીરો જોઈને ફેન્સ જબરદસ્ત ક્રેઝી થઈ ગયા હતા. ફેન્સ પણ આ બન્નેની તસવીરો પર ખુબ જ પ્રેમ વરસાવી રહ્યાં છે.
7/8

ફિલ્મ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની આ તસવીરો પર લોકો દિલ હારી રહ્યાં છે, આ દરમિયાન બન્ને બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ જેવા લાગતા હતા.
8/8

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી
Published at : 27 Aug 2023 11:39 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
