શોધખોળ કરો
Vijay Verma સાથે અફેર પર Tamannaah Bhatiaએ તોડ્યુ મૌન, કહ્યુ- અમે બંન્નેએ એક સાથે...'
તમન્ના ભાટિયા અને વિજય વર્માના સંબંધોને લઇને ઘણા સમયથી ચર્ચા થાય છે. બંન્ને ઘણીવાર એક સાથે જોવા મળ્યા છે.હવે તમન્ના ભાટિયાએ આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

તમન્ના ભાટિયા અને વિજય વર્માના સંબંધોને લઇને ઘણા સમયથી ચર્ચા થાય છે. બંન્ને ઘણીવાર એક સાથે જોવા મળ્યા છે.હવે તમન્ના ભાટિયાએ આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે.
2/9

અભિનેત્રી તમન્ના ભાટિયાએ વિજય વર્મા સાથેના સંબંધોને લઈને પોતાનું મૌન તોડ્યું છે. નવા વર્ષ પર બંનેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કથિત રીતે એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા.
Published at : 14 Mar 2023 02:23 PM (IST)
આગળ જુઓ