શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
દરિયા કિનારે ટીવી એક્ટ્રેસ Aamna Sharifએ આપ્યા સ્ટાઇલિશ પોઝ
ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓ સામેલ આમના શરીફ હાલમાં ટીવીથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે.
![ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓ સામેલ આમના શરીફ હાલમાં ટીવીથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/22/97f61ad82864aac22feec31f2fadbcdf166384388120974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના શરીફ
1/10
![ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓ સામેલ આમના શરીફ હાલમાં ટીવીથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/22/9039b49249e15844996057c795089529457b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓ સામેલ આમના શરીફ હાલમાં ટીવીથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે.
2/10
![આમના શરીફ તેની એક્ટિંગની સાથે સાથે તેના ગ્લેમરસ લુકને લઈને પણ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/22/2a7a39fa690f1f52213bc15e6664c19cdf10e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના શરીફ તેની એક્ટિંગની સાથે સાથે તેના ગ્લેમરસ લુકને લઈને પણ ચર્ચામાં રહે છે.
3/10
![આમના શરીફ આ દિવસોમાં વેકેશનના મૂડમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/22/26c391133339364b803cea87ede78f1d8d1e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના શરીફ આ દિવસોમાં વેકેશનના મૂડમાં જોવા મળી રહી છે.
4/10
![આમના શરીફ આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/22/e7596ca95d849572b701eba44d5610dcd30cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના શરીફ આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે.
5/10
![તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે જમ્પસૂટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/22/88e7d4b0ec70e89196727db38e817465f618b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે જમ્પસૂટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.
6/10
![આમના શરીફની દરેક સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/22/32397fb34d83090e62771afcbb8cab536d8d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના શરીફની દરેક સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
7/10
![આમના શરીફે પોતાના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો કહીં તો હોગા સિરિયલથી કરી હતી. આ શોમાં કશિશનું પાત્ર ભજવીને તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/22/33e6619b62d0675297a92375229351c365b4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના શરીફે પોતાના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો કહીં તો હોગા સિરિયલથી કરી હતી. આ શોમાં કશિશનું પાત્ર ભજવીને તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
8/10
![આમના શરીફે ફિલ્મોમાં હાથ અજમાવ્યો પરંતુ તેને હજુ સુધી સફળતા મળી નથી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/22/377b295f861671b108fa94d4c05a15435b27a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના શરીફે ફિલ્મોમાં હાથ અજમાવ્યો પરંતુ તેને હજુ સુધી સફળતા મળી નથી
9/10
![આમના શરીફે ફિલ્મોમાં કામ કર્યા બાદ થોડા વર્ષનો બ્રેક લીધો હતો અને તે પછી પરત ફરી હતી. ટીવી કરતાં આમના હવે OTT પર વધુ એક્ટિવ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/22/9559b8fcd028043add125f8aa23314d190fbf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના શરીફે ફિલ્મોમાં કામ કર્યા બાદ થોડા વર્ષનો બ્રેક લીધો હતો અને તે પછી પરત ફરી હતી. ટીવી કરતાં આમના હવે OTT પર વધુ એક્ટિવ જોવા મળે છે.
10/10
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/22/ef5287648aa24f3d6fefce11320976112cb97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યો છે
Published at : 22 Sep 2022 04:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)