શોધખોળ કરો
In Pics: એકસમયે સિમ્પલ છોકરીના રૉલમાં દેખાતી હતી આ એક્ટ્રેસ, આજે હૉટ ફિગરમાં છે નંબર વન, જુઓ કેટલો બદલાઇ ગયો લૂક......

Drashti_Dhami_
1/7

મુંબઇઃ ટીવી પર ક્યૂટ અને ચુલબુલી ભૂમિકાઓ નિભાવવાથી લઇને ડિજીટલ પ્લેટફોર્મ પર પોતાના બૉલ્ડ અને ગ્લેમરસ કેરેક્ટર નિભાવવા સુધી, એક્ટ્રેસ દ્રષ્ટિ ધામીએ એક લાંબી સફર ખેડી છે. દ્રષ્ટિ ધામીની સ્ટાઇલ અને ફેશન સેન્સમાં જોરદાર બદલાવ આવ્યો છે, અહીં અમે તેના બદલાયેલા ચેન્જ વિશે બતાવી રહ્યાં છીએ.
2/7

દ્રષ્ટિ ધામી ખુબ પહેલાથી જ ખુબ કૉન્ફિડેન્ટ અને એલિગેન્ટ દેખાય છે. તે કોઇપણ પ્રકારના આઉટફિટ પહેરવામાં શરમાતી નથી.
3/7

સફેદ અને કાળા રંગના ચંદેરી લેંઘામાં દ્રષ્ટિ ધામીએ દેસી ગર્લનો બેસ્ટ અંદાજ બતાવ્યો, આમાં સ્કર્ટ અને દુપટ્ટા પર હેન્ડ બ્લૉક ફ્લૉરલ પ્રિન્ટ છે. તેને આ ડ્રેસમાં મોટા ચાંદીના ઝૂમખા અને એક ચંકી વીંટીની સાથે પેયર કરી છે.
4/7

ભલે પછી તે એક્ટિંગ એલિબિટી હોય કે સરટૉરિયલ ચૉઇસ, દ્રષ્ટિ ધામી એટ્રેક્ટ કરવામાં અસફળ નથી થઇ. તે અલગ અલગ લૂક અને આઉટફિટની સાથે એક્સપેરિમેન્ટ કરવામાં નથી શરમાતી.
5/7

દ્રષ્ટિ ધામીના વાળ ઘૂંઘરાળા છે અને તે હેયર સ્ટાઇલની સાથે પણ પ્રયોગ કરવાનુ પસંદ કરે છે. તે અલગ અલગ પ્રસંગે ડિફરન્ટ હેયર સ્ટાઇલ કરે કરવાનુ પસંદ કરે છે.
6/7

દ્રષ્ટિ ધામીને બિકીની લૂક ફ્લૉન્ટ કરવામાં કોઇ એતરાજ નથી. તે બિકીની લૂકમાં પણ જરૂર પોતાનો જલવો બિખેરે છે. તે પોતાના લૂક સિમ્પલ રાખવાનુ પસંદ કરે છે.
7/7

દ્રષ્ટિ ધામી ક્યારેક ક્યારેક ટ્રાઇપેસ પુશઅપ્સ, કૉર એક્સરસાઇઝ, પ્લાયોમેટ્રિક્સ બીજી ઘણી બધી કસરતો કરે છે, અને તેના વીડિયો પણ પૉસ્ટ કરે છે.
Published at : 30 Aug 2021 10:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
