શોધખોળ કરો
આકાંક્ષા શર્માએ બ્લેઝરના બટન ખોલી આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો જોઇ ફેન્સ થયા ફિદા
Akanksha Sharma Pics: ફિલ્મ "કેસરી વીર" થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી આકાંક્ષા શર્મા હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.
આકાંક્ષા શર્મા
1/7

Akanksha Sharma Pics: ફિલ્મ "કેસરી વીર" થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી આકાંક્ષા શર્મા હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. અભિનેત્રી તાજેતરમાં જ બ્લેઝરમાં કેમેરા સામે ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
2/7

આકાંક્ષા શર્માએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રી અત્યાર સુધીના સૌથી સુંદર લુકમાં જોવા મળી હતી.
Published at : 01 Jul 2025 12:19 PM (IST)
આગળ જુઓ




















