શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mumbai: ફક્ત 19 વર્ષની ઉંમરે Ashnoor Kaur એ મુંબઇમાં ખરીદ્યું પોતાનું ઘર
Ashnoor Kaur એ તેની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. Ashnoor એ 2009માં સિરિયલ 'ઝાંસી કી રાની'થી બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.
![Ashnoor Kaur એ તેની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. Ashnoor એ 2009માં સિરિયલ 'ઝાંસી કી રાની'થી બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/ed35a4042050d3d220a2c9497a1dab74169640188254374_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
![Ashnoor Kaur Buy New House: Ashnoor Kaur ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. આ એક્ટ્રેસે તેની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. Ashnoor એ 2009માં સિરિયલ 'ઝાંસી કી રાની'થી બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/4f086e8e29b2a6977ae6bb54bf5d5ebd05527.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ashnoor Kaur Buy New House: Ashnoor Kaur ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. આ એક્ટ્રેસે તેની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. Ashnoor એ 2009માં સિરિયલ 'ઝાંસી કી રાની'થી બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.
2/8
![બાદમાં તેણે 'સાથ નિભાના સાથિયા', 'પટિયાલા બેબ્સ', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'ના બોલે તુમ ના મૈંને કુછ કહા' સહિત અનેક સિરિયલ્સમાં કામ કર્યું છે. હવે 19 વર્ષની Ashnoor Kaurએ નવું ઘર ખરીદ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/a58e59d9d5b55b4a47fba6e086f407382597f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાદમાં તેણે 'સાથ નિભાના સાથિયા', 'પટિયાલા બેબ્સ', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'ના બોલે તુમ ના મૈંને કુછ કહા' સહિત અનેક સિરિયલ્સમાં કામ કર્યું છે. હવે 19 વર્ષની Ashnoor Kaurએ નવું ઘર ખરીદ્યું છે.
3/8
![Ashnoor Kaur એ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ચાહકોને એક સુંદર સરપ્રાઈઝ આપ્યું છે. તેણે તેના નવા ઘરની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. Ashnoor Kaurએ તેના સપનાનું ઘર ખરીદ્યું છે અને બાંધકામ સાઇટ પરથી તેની એક ઝલક શેર કરી છે. એક તસવીરમાં અભિનેત્રી તેના અન્ડરકન્સ્ટ્રક્શન હાઉસની બાલ્કનીમાં પોઝ આપતી જોઈ શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/1276cd6d79d05d553754769836a7a5e48c686.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ashnoor Kaur એ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ચાહકોને એક સુંદર સરપ્રાઈઝ આપ્યું છે. તેણે તેના નવા ઘરની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. Ashnoor Kaurએ તેના સપનાનું ઘર ખરીદ્યું છે અને બાંધકામ સાઇટ પરથી તેની એક ઝલક શેર કરી છે. એક તસવીરમાં અભિનેત્રી તેના અન્ડરકન્સ્ટ્રક્શન હાઉસની બાલ્કનીમાં પોઝ આપતી જોઈ શકાય છે.
4/8
![અન્ય એક તસવીરમાં Ashnoor Kaur કેમેરા સામે પોઝ આપતી જોઈ શકાય છે. અભિનેત્રીએ તેના અન્ડરકન્સ્ટ્રક્શન હાઉસની એક ઝલક પણ બતાવી, જ્યાં કામદારો તેમના કામમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/caeb69fe7b112f733cc1f5ae45bc9b8ab9305.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અન્ય એક તસવીરમાં Ashnoor Kaur કેમેરા સામે પોઝ આપતી જોઈ શકાય છે. અભિનેત્રીએ તેના અન્ડરકન્સ્ટ્રક્શન હાઉસની એક ઝલક પણ બતાવી, જ્યાં કામદારો તેમના કામમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
5/8
![તસવીરોમાં Ashnoor Kaur જાંબલી રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/8f849918c96fe89456917a4fafd558d973c42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં Ashnoor Kaur જાંબલી રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું, "નવો મહિનો, નવી શરૂઆત, નવું ઘર, થોડા વધુ દિવસો, આભાર."
6/8
![Ashnoor Kaur એ તેના નવા ઘરની તસવીરો શેર કરતાની સાથે જ ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો અને શુભેચ્છકોએ તેને અભિનંદન આપવાનું શરૂ કર્યું. અવિનાશ મુખર્જી, કનિકા માન, શાંતનુ મહેશ્વરી જેવા કલાકારોએ તેની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/10c95aff05b17a7a4cd5499e7644797103cd7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ashnoor Kaur એ તેના નવા ઘરની તસવીરો શેર કરતાની સાથે જ ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો અને શુભેચ્છકોએ તેને અભિનંદન આપવાનું શરૂ કર્યું. અવિનાશ મુખર્જી, કનિકા માન, શાંતનુ મહેશ્વરી જેવા કલાકારોએ તેની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
7/8
![અગાઉ, ઇ-ટાઇમ્સ ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે તેના નવા ઘરના સમાચારની પુષ્ટી કરી હતી અને કર્યું હતું, “મેં નવું ઘર બુક કરાવ્યું છે તે મારું સ્વપ્ન ઘર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/d0b5745ec57ff8c591e17914536220ca50ad9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અગાઉ, ઇ-ટાઇમ્સ ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે તેના નવા ઘરના સમાચારની પુષ્ટી કરી હતી અને કર્યું હતું, “મેં નવું ઘર બુક કરાવ્યું છે તે મારું સ્વપ્ન ઘર છે.
8/8
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/3adc23b69b68e1a0d4f5bc2cd2af11a7e554b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 04 Oct 2023 12:19 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News New House ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live Ashnoor Kaur ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live MUMBAI Buy Ashnoor Kaur Buy New House Under Construction Apartmentવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)