શોધખોળ કરો
બ્રાઉન કલરના લહેંગામાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી જોવા મળી Donal Bisht, જુઓ સિઝલિંગના લૂકના ફોટો
Donal Bisht Photos: લોકપ્રિય ટીવી અભિનેત્રીઓમાંની એક ગણાતી ડોનલ બિષ્ટ હાલના દિવસોમાં ટીવી પર જોવા મળતી નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર તેની તસ્વીરોથી તબાહી મચાવતી જોવા મળે છે.
ડોનલ બિષ્ટ
1/8

ડોનલ બિષ્ટ સોશિયલ મીડિયા લવર છે. ડોનલ પોતાના ફોટો અને વીડિયો શેર કરવાની કોઈ તક હાથમાંથી જવા દેતી નથી.
2/8

તાજેતરમાં ડોનલ બિષ્ટ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રીએ બ્રાઉન કલરનો લહેંગો પહેર્યો છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
Published at : 06 Oct 2022 09:37 PM (IST)
Tags :
Donal Bishtઆગળ જુઓ





















