શોધખોળ કરો
આજે લાખો રૂપિયા કમાતી ટીવી એક્ટ્રેસની પ્રથમ સેલેરી કેટલી હતી?

ફાઇલ તસવીર
1/6

લોકો પોતાના ફેવરિટ સ્ટાર્સના અંગત જીવનને જાણવા ખૂબ ઉત્સુક હોય છે. તેમના જીવન જીવવાની વાત હોય કે બાળપણની, લોકોને તેમાં ખૂબ જ રસ હોય છે. અમે તમને જણાવીશું કે આજે લાખો કરોડો રૂપિયા કમાતી ટીવી અભિનેત્રીઓની પ્રથમ સેલરી કેટલી હતી.
2/6

આજે ઘરમાં પ્રીતાના નામથી જાણીતી બનેલી શ્રદ્ધા આર્યા પોપ્યુલર શો 'ડ્રીમ ગર્લ'થી ઘણી ફેમસ થઈ ગઈ હતી. તેનો પહેલો પગાર 10 હજાર રૂપિયા હતો.
3/6

હિના ખાન ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી ઘર-ઘર ફેમસ થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, તેને આ માટે 45 હજાર રૂપિયા મળતા હતા.
4/6

ટીનાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'ઉતરન'થી કરી હતી. સિરિયલથી તે ઘણી ફેમસ થઈ ગઈ હતી. રિપોર્ટ્સ અનુસાર આ સિરિયલ માટે તેને 500 રૂપિયા મળ્યા હતા.
5/6

અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી આજે ટીવીની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તેને પ્રથમ પગાર તરીકે માત્ર 250 રૂપિયા મળ્યા હતા.
6/6

અભિનેત્રી રશ્મિ દેસાઈએ કરિયરની શરૂઆતમાં એક હેર કંપની માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેના માટે તેને 1000 રૂપિયા મળ્યા હતા.
Published at : 28 Apr 2022 08:17 AM (IST)
આગળ જુઓ
Advertisement