શોધખોળ કરો
Hina Khan Egypt Vacation: બોયફ્રેન્ડ સાથે વેકેશન માણવા ઇજિપ્ત પહોંચી હિના ખાન
1/8

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાના બોયફ્રેન્ડ સાથે ઇજિપ્ત પહોંચી છે. અભિનેત્રીએ નવી તસવીરોમાં પોતાનો ગ્લેમરસ લૂક બતાવ્યો છે.
2/8

હાલમાં ઇજિપ્તમાં હિના ખાન બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.
Published at : 17 Feb 2022 10:07 PM (IST)
આગળ જુઓ





















